હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
ભાવનગરના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ડી. એમ. સોલંકીનો જન્મદિન

રાજકોટઃ ભાવનગર ખાતે ફરજ બજાવતા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી ડી. એમ. સોલંકીનો જન્મ તા. ૧૭ જુન ૧૯૬પ ના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની અને ર૦૧૩ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ખાણ ખનિજ કચેરીમાં રાજકોટના અધિક નિયામક, પાટણ જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦ર૭૮-રપ૧૦પ૩૦ મો. ૯૯૭૮૪ ૦૪૦૩પ ભાવનગર
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
