<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

એકલ્‍ય એકેડેમીના સંચાલક ડો. નીતિન પ્રજાપતિ સરનો જન્‍મદિવસ

રાજકોટઃ સ્‍પર્ધાત્‍મક ક્ષેત્રના વિદ્યાર્થીઓના સારથી એવા એકલવ્‍ય એકેડેમીના સંચાલક ડો. નીતિન પ્રજાપતિ સરનો આજે જન્‍મ દિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ પાઠવીએ છીએ. છેલ્લા ૧૮ વર્ષથી જ્ઞાન સાથે સંસ્‍કારોનું સિંચન કરતા આચાર્ય ગુરૂ દ્રોણ, અને ગૌરવવંતા ગુજરાતની માતૃભાષાનું ઉંડાણ પૂર્વક જ્ઞાન આપનાર શિક્ષણવિદ એટલે ડો. વાસુ સરને જન્‍મ દિવસની શુભેચ્‍છા.

(3:17 PM IST)