તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
ટંકારાના નસિતપરના યુવા શિક્ષક અને ગ્રાહક સુરક્ષા મંડળનાં કારોબારી સભ્ય રાજલભાઇ અઘારાનો જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા.૧૯: તાલુકાના નસિતપર ગામના યુવા શિક્ષક રાજલ અઘારાનો આજે જન્મદિવસ છે.રાજલ ભાઈ આજે ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮ મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.હાલ તેઓ ટંકારા ની શાળામા ફરજ બજાવી રહ્યા છે, તેઓ શિક્ષણ ક્ષેત્રની સાથોસાથ ગ્રાહક સુરક્ષા મંડળ નાં કારોબારી સભ્ય તરીકે પણ હાલ કાર્યરત છે . અને M24 News ના પત્રકાર તરીકે પણ ફરજ બજાવે છે.
જેઓ હંમેશા સમાજસેવાના કોઈ પણ કાર્ય હોઇ ,ગૌસેવાનું કાર્ય હોઇ તેમાં હંમેશા અગ્રેસર રહ્યા છે.કોઈ પણ ક્ષેત્ર હોઇ ત્યાંથી લોકોને વધૂને વધૂ ઉપયોગી થવું એમનું ધ્યેય છે. સકારાત્મક અને સાહસી વલણ ધરાવતા અને જિજ્ઞાસા વૃતી ધરાવતા અને ખુબ નાની ઉંમરમાં મોટું મિત્ર વર્તુળ ધરાવતા એવા રાજલ ભાઈ ના જન્મદિવસના રૂડા અવસરે શુભેચ્છા નો ધોધ એમના મોબાઈલ નંબર ૯૭૨૩૫ ૧૨૪૨૧ પર વરસી રહ્યો છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
