News of Thursday, 20th June 2024
મંત્રી ઋષિકેશ પટેલના અંગત સચિવ બી. એન. પટેલનો જન્મદિન

રાજકોટ : આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ તથા કાયદા વિભાગના મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અંગત સચિવ શ્રી બી. એન. પટેલનો જન્મ તા. ર૦ જુન ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સાબરકાંઠા જિલ્લાના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૦૮
મો. ૯૯રપ૦ ર૪પ૮૦ ગાંધીનગર
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
