તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
વટવા અમદાવાદના મામલતદાર ધવલભાઇ રવિયાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.,ર૪: વટવા અમદાવાદના મામલતદાર ધવલભાઇ રવિયાનો આજે જન્મદિવસ છે.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી દંપતી અરવિંદભાઇ અને શ્રીમતી અસ્મિતાબેનને ત્યાં જન્મેલ ધવલભાઇ બાળપણથી જ અભ્યાસમાં ખુબ હોશીયાર રહેલ અને મામલતદાર તરીકે સફળ કામગીરી બજાવી રહયા છે. આજે તેના જન્મદિન નિમિતે મો.નં. ૯૪૦૯૪ ૪૩૦૪૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
