News of Monday, 24th June 2024
જેતપુર પાલિકાના ઉપપ્રમુખ અનિલભાઇ કાછડીયાનો જન્મદિન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૪ :.. જેતપુર નવાગઢ પાલીકામાં ઉપપ્રમુખ અનિલભાઇ કાછડીયાનાો આજે જન્મ દિવસ છે.
તેઓ શહેરની અનેક સંસ્થાએ સાથે જોડાઇ સેવામાં અગ્રેસર હોય છે. વૃધ્ધાશ્રમ રહેતા વડીલોને અવાર નવાર જાત્રાનું આયોજન કરતા હોય છે.
સેવાભાવી અનિલભાઇના જન્મ દિવસે રાજકીય આગેવાનો અગ્રણી ઉદ્યોગપતિઓની શુભેચ્છા મળી રહી છે. (મો. ૯૯રપ૩ ૩૬પ૮૭
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
