<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

જુનાગઢ રાજગોર સમાજના સેવભાવી કિશોરભાઇ પાઠકનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી કિશોરભાઇ કરશનજીભાઇ પાઠકનો આજે જન્‍મ દિવસ છે.

સમાજ સેવામાં હમેંશા તત્‍પર રહેતા અને તન-મન-ધન થી સહકાર આપનાર આ સમાજ સેવકને તેમના પ૯ માં જન્‍મ દિન નિમિતે મો. ૯૯૭૮૧ ૮૧૭૦૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:19 AM IST)