<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ભાજપ આગેવાન મનીષભાઇ ચાંગેલાના પુત્ર પાર્થ ચાંગેલાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને સમ્રાટ પબ્‍લીસીટીવાળા મનીષભાઇ ચાંગેલાના નાના પુત્ર પાર્થ ચાંગેલાનો (મો. ૯૪ર૯૩ ૪ર૪ર૬) આજે તા. ર૮-૬ ના રોજ ર૩ મો જન્‍મ દિવસ છે. પાર્થ ચાંગેલા સીવીલ એન્‍જિનીયરનો ડીગ્રી અભ્‍યાસ પૂર્ણ કરીને હાલ ઓરબિટ ગ્રુપ અને દિલીપ લાડાણી એસોસીએટ સાથે છેલ્લા ૩ વર્ષથી જોડાયેલા છે.

તેમજ સાથો સાથ જાહેરખબરની એજન્‍સી સમ્રાટ પબ્‍લીસીટી અને સમ્રાટ એન્‍ટરપ્રાઇઝના નામે ટ્રેડીંગનો બિઝનેસ પણ એમના મોટા ભાઇ ચિંતન ચાંગેલા સાથે સંભાળી રહ્યા છે. તેઓને જન્‍મ દિવસની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:38 AM IST)