તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
રમેશભાઇ પાંભરનો જન્મદિવસ

રાજકોટઃ કોઇ ખાસ દિવસ, ઉત્સવ કે વિશેષ પ્રસંગની જાણ આપણને કેલેન્ડર- પંચાગ કે હવે સોશ્યલ મીડીયા કરે તે સ્વાભાવિક છે. રાજકોટના શિક્ષણ ક્ષેત્રે અલગ જ કેડી કંડારનાર સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર, શિક્ષક એવા એસ.કે.પી સ્કુલ, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કુલ, ફોટોન ઇન્સ્ટીયુટ અને પાંભર સાયન્સ એકેડમી થકી હજારો વિદ્યાર્થીઓની કારકીર્દીને ઉંચાઇ આપનાર શ્રી રમેશભાઇ પાંભરનો આજે જન્મદિવસ છે. તેઓએ તેમના યશસ્વી જીવનના ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૯૭૨૭૪ ૯૪૮૫૩.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
