<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

રાજકોટ વિધાનસભા-૬૮ના પ્રમુખ તરીકે અક્ષાંશ ગોસ્‍વામીની નિમણુંક

સાથો સાથ જન્‍મ દિવસ નિમિતે પણ શુભેચ્‍છાવર્ષા

રાજકોટ તા. ર૮: ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખના આદેશ અનુસાર રાજકોટ શહેરના પ્રમુખ હરપાલસિંહ જાડેજા દ્વારા અક્ષાંશભાઇ ગોસ્‍વામીની રાજકોટ શહેર વિધાનસભા ૬૮ના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મુકેશભાઇ ચાવડા ડો. રાજદિપસિંહ જાડેજા, પ્રદેશ એન.એસ.યુ.આઇ. પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી, પ્રદેશ સુપર શકિત સી.ના ચેરપર્સન વૈશાલીબેન શીંદે પ્રદેશ ઉપ-પ્રમુખ આદિત્‍યસિંહ ગોહીલ મંત્રી રવિભાઇ જીતીયા, જીલ્લા પ્રમુખ અલ્‍પેશભાઇ સાધરીયા, ૬૯ વિધાનસભાના પ્રમુખ સોહીલભાઇ જરીયા ત્‍થા એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ બ્રીજરાજસિંહ રાણા વગેરેએ આવકારી શુભેચ્‍છા પાઠવી છે. સાથોસાથ આજે તા. ર૮ના અક્ષાંશ ગોસ્‍વામીનો જન્‍મ દિવસ હોવાથી તેમના મો. ૯પ૧ર૧ ૪૪૪૧૪ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(4:37 PM IST)