તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
પ્રિન્સનો આજે જન્મદિનઃ શુભેચ્છાવર્ષા
શહેર ભાજપ કિસાન મોરચા પ્રમુખ યોગેશભાઇ ભુવાના પુત્ર

રાજકોટ,તા. ૨૯: શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવાના પુત્ર પ્રિન્સનો આજે જન્મદિવસ છે. ૧૬મા વર્ષમાં પ્રવેશ કરી રહેલ પ્રિન્સ અભ્યાસની સાથે ઇત્તર પ્રવૃતિઓમાં પણ રસ ધરાવે છે. મિત્રો, પરિવારજનો, ભાજપ આગેવાનો પિતા યોગેશ ભુવા (મો. ૯૮૨૫૦ ૭૫૨૪૧)ને પ્રિન્સના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
