News of Sunday, 30th June 2024
ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાનો જન્મદિવસ

ગુજરાત સ્ટેટ કો.ઓ.એગ્રિકલ્ચર બેંક લિ. અમદાવાદના ચેરમેન ડોલરભાઈ કોટેચાનો આજે તા.30 જુનનાં જન્મદિવસ છે.
તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો મો.નં. ૯૯૨૪૧૧૮૯૦૦ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
