<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

શાપર-વેરાવળના પત્રકાર કમલેશ વસાણીનો આજે જન્‍મદિન

શાપર-વેરાવળ, તા., ૧: પત્રકાર કમલેશ વસાણીનો આજે જન્‍મદિવસ છે ત્‍યારે તેઓ પ્રત્‍યે સદાય કુનેહ ધરાવતા કમલેશ વસાણી બહોળુ મિત્ર સર્કલ ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. કમલેશ વસાણી સતત સોપાન સર કરે એવી પ્રાર્થના તેમજ ઉપરોકત પ્રગતીના સોપાન સર કરે તેવી અકિલા ન્‍યુઝ પરિવારથી ખુબ ખુબ અભિનંદન. તેમના મોબાઇલ નંબર ૯૮ર૪ર ૩૪૧૭૮, ૯ર૬પર૯૧ર૪પ.

(2:01 PM IST)