<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

પત્રકાર જોષીના ધર્મપત્‍નિ રિધ્‍ધીબેનનો જન્‍મદિવસ

રાજકોટઃ જેતલસરના પત્રકાર હાલ રાજકોટ ઋત્‍વીક જોષી (૯૫૧૦૩ ૧૩૬૬૨)ના ધર્મપત્‍નિ પુર્વ પત્રકાર રિધ્‍ધી જોષીનો આજે છવ્‍વીસમો જન્‍મદિવસ છે.  તેમને સગા સ્‍વજનો સ્‍નેહીજનો તરફથી સતત શુભેચ્‍છા અને વડીલો તરફથી આશીર્વાદ મળી રહ્યા છે.

(11:49 AM IST)