News of Friday, 5th July 2024
લાઇવલીહુડ પ્રમોશન કંપનીના એમ. ડી. મનીષકુમારનો જન્મદિન
દ્વારકા અને સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ ડીડીઓ

રાજકોટ : રાજયના પંચાયત વિભાગ હેઠળની લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રી મનીષકુમારનો જન્મ તા. પ જૂલાઇ ૧૯૮૪ ના દિવસે થયેલ. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ર૦૧૩ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી મહિસાગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૯૦૯૯૯ પર૮૩૩ ગાંધીનગર
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
