News of Friday, 5th July 2024
આહીર સમાજનાં યુવા અગ્રણી વિક્રમ બોરીચાનો જન્મ દિવસ

રાજકોટ : આહીર સમાજના યુવા અગ્રણી એબીવાયએમ ના શહેર પ્રમુખ વિક્રમભાઇ બોરીચાનો આજે ૩પ મો જન્મ દિવસ છે. તેઓ નાની ઉમરમાં હિન્દી ફિલ્મ ‘મકકડ જાલ' માં પણ પ્રોડકશન હેડ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ વિદ્યાર્થી સેનામાં પ્રમુખ પણ રહી ચૂકયા છે. હાલમાં વીબી ડીજીટલ કંપનીનાં માલિક છે. તેમજ ચાંદની ન્યુઝ ચેનલમાં ચેનલ હેડ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. મો. ૮૮૬૬૮ ૮ર૭૦૦
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
