<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

સુરેન્‍દ્રનગરનાં પૂર્વ ધારાસભ્‍ય ધનરાજભાઇ કૈલાનો જન્‍મદિન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ :. સુરેન્‍દ્રનગર વઢવાણના પૂર્વ ધારાસભ્‍ય ધનરાજભાઇ કૈલાનો આજે જન્‍મદિવસ છે.

સમાજ સેવક તરીકે પણ તેમને ધારાસભ્‍ય પદ બાદ પણ લોકોના નાના-મોટા કામો કર્યા છે. ત્‍યારે તેમની એક સુરેન્‍દ્રનગર શહેર માટે આગવી ઓળખ બની છે.

ધનરાજભાઇ કૈલાના આજે જન્‍મ દિવસે પત્‍ની ગાયત્રીબેન કૈલા તેમજ પુત્ર લલીતભાઇ કૈલા તેમજ કામિનીબેન કૈલા નરેશભાઇ કૈલા તેમજ નિશાબેન કૈલા, માધવ પરમ, ખુશી કેશવ તેમજ પુત્રીઓ જમાઇ સહિતના પરિવારજનો દ્વારા દીર્ધાયુ માટે પ્રાર્થના કરવામાં આવી છે. અમિતભાઇ શાહ, સી. આર. પાટીલ સહિતનાએ  જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી છે.

(12:14 PM IST)