તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
કાલે જિલ્લા ભાજપ કિશાન મોરચા મહામંત્રી અનિરૂધ્ધસિંહ ડાભીનો જન્મદિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૬ : સૈનિક સ્કુલ બાલાચડીમાં અભ્યાસ પૂર્ણ કરી લોધીકા તાલુકા યુવા ભાજપથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ભારતી જનતા પાર્ટીના સક્રિય સભ્ય બન્યા વાજડી વડ તાલુકા પંચાયત સીટના સદસ્ય બની તાલુકા પંચાયત વિપક્ષના નેતા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ બન્યા સંગઠનના રાજકીય હોદેદાર સહિત એક ટેલિકોમ કંપની સાથે સંકળાયેલ છે શકિત ટેલિકોમ નેટવર્ક તેમજ રાજશ્રી કેબલ નેટવર્કનો બિઝનેસ ચાલાવે છે.
બિઝનેસ તેમજ કળષિ ક્ષેત્રે એક કિશાન તરીકે ખેતી વાડીની કામગીરીમાં પણ આગવી ઓળખ ઉભી કરેલ છે સામાજિક તેમજ જનતા કામોમાં લોકોને મદદરૂપ થવાની ભાવના ધરાવતા વાજડી વડ ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા અગ્રણી અનિરૂધ્ધસિંહ ડાભીનો જન્મદિવસ છે તેમને મિત્ર સર્કલ સંગઠનના હોદેદારો તેમજ કાર્યકરો તરફથી જન્મદિવસની શુભેચ્છા મળી રહેલ મળી રહેલ છે. મો. : ૯૭૨૫૦ ૫૨૫૭૫
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
