News of Saturday, 6th July 2024
પ્રશાંત ચગનો આજે જન્મદિન

રાજકોટઃ પ્રશાંત જયસુખભાઇ ચગનો આજે જન્મ દિવસ છે તેઓયશસ્વી જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. પ્રશાંતના પિતા જયસુખભાઇ આશરે ૭૦ વર્ષથી મોદી મગનલાલ ભાણજીના નામે કરીયાણાની દુકાન ધરાવે છે. (મો. ૯૦ર૩૬ ૪૭૦૯૯)
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
