News of Monday, 8th July 2024
ડીસાના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીનો જન્મદિન

રાજકોટ : બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભાજપના ધારાસભ્ય પ્રવીણકુમાર ગોરધનજી માળીનો જન્મ તા. ૮ જુલાઇ ૧૯૮પના દિવસે થયેલ આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તે ડીસા નગરપાલિકામાં પ્રમુખ, યુવા ભાજપના પ્રદેશમંત્રી, પヘમિ રેલ્વેની સલાહકાર સમિતિના સભ્ય વગેરે પદ પર રહી ચુકયા છે. શ્રી ગોરધનની ગીગાજી માળી વિદ્યા સંકુલ સહિતની વિવિધ સસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. મો. ૯૮રપર ૧૮૭૭પ ડીસા.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
