News of Monday, 8th July 2024
સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૮: સાવરકુંડલા શહેર ભાજપના ઉત્સાહી મહામંત્રી વિજયસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ છે શ્રી વાઘેલા આજે તેમના યશસ્વી જીવનના ૫૧ વર્ષ પૂરા કરી ૫૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
વિજયસિંહ વાઘેલા પોતાના મિલનસાર સ્વભાવ થી સમાજના દરેક વર્ગના લોકો સાથે સંપર્ક ધરાવતા હોય આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મો.નંબર ૯૮૭૯૫૬૬૯૧૯ ઉપર અભિનંદન નો ધોધ વરસી રહ્યો છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
