News of Monday, 8th July 2024
વિકાસ આઉટ ડોરવાળા સુરેશભાઈ મામતોરાનો આજે જન્મદિવસ

રાજકોટ : વિકાસ આઉટડોરવાળા સુરેશભાઈ કલ્યાણજી મામતોરાનો આજે જન્મ છે. તેઓ જીવનના દિવસ ૬૬માં વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે. તેઓ વ્યવસાયી સમૂહલગ્નમાં સેવા આપે છે તેમજ જન્માષ્ટમીના મેળામાં પણ વ્યવસ્થા આયોજન કરે છે. વિકાસ આઉટડોર એડ, ૧૦૪, કેસી ચેમ્બર બાપુના બાવલા સામે, લાખાજી રાજ રોડ, શિવાંગની સામે, રાજકોટ મો. ૯૮૨૫૧૬૫૨૨૦
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
