News of Wednesday, 10th July 2024
જસદણ ભાજપના યુવા સિનિયર આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાનો જન્મદિન

જસદણ,તા.૧૦ : નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને રાજકોટ જીલ્લા ભાજપ કારોબારી સભ્ય અલ્પેશભાઈ રૂપારેલિયાનો આજે જન્મદિવસ છે. લેઉવા પટેલ સમાજના અલ્પેશભાઈ રૂપારેલિયા ભુતકાળમાં અઢી વર્ષ જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ તરીકે સેવા આપી જેમાં ભાજપના તમામ પધાધિકારીઓ, અધિકારીઓને સાથે રાખી કરોડો રૂપિયાના વિકાસના કામો કરાવ્યાં તે રેકોર્ડ છે.
જસદણ શહેરના છેવાડાના નાગરિકોને મદદરૂપ અને સહભાગી બનાવનારા અલ્પેશભાઈ રૂપારેલિયાને ઘણું જીવે એવી શુભેચ્છા અને શુભકામનાઓ સૌરાષ્ટ્રભરમાંથી મળી રહી છે. મો.૯૮૨૪૯૦૫૧૭૧
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
