<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

યુવા ભાજપ અગ્રણી અને એડવોકેટ શુભમભાઇ લાડવાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૦ : ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના શુભમભાઇ લાડવાનો આજે જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૨૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ શુભમભાઇ વ્‍યવસાયે વોકસ ફેશન કલબના માલિક છે. શહેર યુવા ભાજપ વોર્ડ નં. ૧૭ ના પ્રમુખ તરીકે તેમજ સતાધાર યુવા ગ્રુપના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી તેમના મો.૮૮૪૯૪ ૫૧૩૭૫ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(2:06 PM IST)