<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ગુજરાતના અધિક મુખ્ય સચિવ કે.શ્રીનિવાસનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના અધિક મુખ્‍ય સચિવ કક્ષાના અધિકારી અને હાલ કેન્‍દ્રમાં માઇનોરીટી અફેર્સના સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી શ્રીનિવાસ કથીકિથાલાનો જન્‍મ તા. ૧૨ જુલાઇ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા કલેકટર, સામાન્‍ય વહીવટ અને મહેસુલ વિભાગમાં અગ્રસચિવ લાલ બહાદુર શાષાી અકાદમી મસુરીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ આંધ્રના વતની અને ૧૯૮૯ની બેચના આઇ.એ.એસ અધિકારી છે.

મો. ૯૯૭૮૪ ૦૮૦૮૧ નવી દિલ્‍હી

 

(12:20 PM IST)