<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ ગોપાલ બોરાણાનો જન્‍મ દિવસ

રાજકોટઃ સમસ્‍ત રાવળ સમાજ ચેરી ટેબલ ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ શ્રી અને ગવનિંગ કાઉન્‍સીલ મેમ્‍બર (સુરક્ષાસેતુ સોસાયટી રાજકોટ) ગોપાલભાઇ બોરાણા નો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરીને ૩૪ વર્ષમા઼ મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ રાવળદેવ સમાજના પ્રશ્નો માટે કાર્યરત છે વિવિધ સેવાકીય ક્ષેત્રે પણ જોડાયેલા છે અનેકવિધ સંસ્‍થા ઓમાં સેવા આપી રહ્યા છે.સાલસ સ્‍વભાવધરાવતા  ેગોપાલભાઇને પરિવારજનો સગા સબંધીઓ મિત્રો સ્‍નેહજનો તરફથી મો. ૯૭૨૬૦ ૦૦૦૪૪  ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(4:20 PM IST)