News of Saturday, 13th July 2024
જુનાગઢ બાર એસો.ના પ્રમુખ જયદેવભાઇ જોષીનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૩: જુનાગઢ બાર એસિએશનના પ્રમુખ જયદેવભાઇ જોષીનો આજે જન્મ દિવસ છે.
સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક અને બ્રહ્મ સમાજના પરિવારોને એકતાંતણે બાંધનાર અને સમાજ સેવાના અનેકવિધ સેવાકીય કાર્ય થકી બ્રહ્મસમાજના લોકપ્રિય એવા જયદેવભાઇને જન્મ દિન નિમીતે મો. નં. ૯૮રપર ર૦૦૦ર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
