<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ચિત્તલનાં ‘અકિલા'ના પત્રકાર હર્ષદભાઇ ત્રિવેદીનો કાલે જન્‍મદિન

ચિત્તલ, તા.૧૩: કાલે ચિત્તલ જસીતગઢ વિસ્‍તારના અગ્રગણ્‍ય અખબારોના પ્રતિનિધિ પત્રકાર પ્રિન્‍ટ મીડીયા તેમજ ઇલેકટ્રોનીકસ મીડીયા સાથે સંકળાઇની તટસ્‍થ - નિડરપણે પાંચ દાયકાથી સેવાઓ આપનાર અડિખમ સામાજીક આગેવાન હર્ષદ ત્રીવેદીનો જન્‍મદિવસ છે.

અખબારો - સાથે નાની ઉંમરમાં જ જવાબદારી નિભાવી રહેલ હર્ષદ ત્રિવેદીના મો.૮૩૨૦૫૬૬૧૨૩ છે

(1:34 PM IST)