News of Monday, 15th July 2024
કોંગ્રેસ કાર્યાલયના પૂર્વ મંત્રી વિરલ ભટ્ટનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧પઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ કાર્યાલયનાં પૂર્વ મંત્રી વિરલભાઇ ભટ્ટનો આજે તા. ૧પ જુલાઇના જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૩રમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વિદ્યાર્થી કાળથી જ લોકસેવા અર્થે રાજકીય ક્ષેત્રે જોડાઇને યુથ કોંગ્રેસ તથા સેવાદળના મહામંત્રી સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂકયા છે. તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ વ્યવસાયે વકિલ છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે (મો. ૯૩૭૭૭ ૩૦પપપ) શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
