<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ગોંડલના પોલીસ કોન્‍સ્‍ટેબલ નરેન્‍દ્રભાઇ બાબરીયાનો જન્‍મદિન

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી તા. ૧૫ : ગોંડલ સીટી એ-ડિવીઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્‍સ્‍ટેબલ નરેન્‍દ્રભાઇ બાબરીયાનો આજે જન્‍મદિવસ છે. તેઓએ ૩૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના મો. ૭૮૦૨૮ ૦૦૩૬૩ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે

(12:10 PM IST)