<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

એડવોકેટ રાજવી દોંગાનો આજે જન્‍મદિવસ

રાજકોટ : રાજકોટમાં વકીલાતના વ્‍યવસાયમાં નાની ઉંમરે ખુબજ મહેનત અને ખંતથી અનેરી સિધ્‍ધિ હાંસિલ કરનાર ખોડલધામ લીગલ સેલના સભ્‍ય રાજવી એસ. દોંગાનો આજે જન્‍મદિવસ છે.  તેઓ કાલાવડ તાલુકાના ઉમરાળા ગામના મુળ વતની છે. તેમના જન્‍મદિવસે શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:04 PM IST)