<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સુરેન્‍દ્રનગરના ‘‘અકિલા''ના પત્રકાર ફઝલ ચૌહાણનો જન્‍મદિન

સુરેન્‍દ્રનગર શહેરના પત્રકાર ફારૂકભાઇ ચૌહાણના પુત્ર યુવા પત્રકાર ફઝલ ચૌહાણ નો આજે જન્‍મદિન છે.

 

જૂની પેઢીના અખબારી ક્ષેત્રમાં જોડાયેલા સુરેન્‍દ્રનગર શહેરના પત્રકાર ફારૂક ભાઈ ચૌહાણ તેમજ પત્રકાર અંજુમન બેન ચૌહાણ ના સુપુત્ર પત્રકાર ફઝલ ચૌહાણનો ફઝલભાઈ ચૌહાણ બિ. કોમ સુધીઅભયાસકરીનાની ઉંમરમાં જ પત્રકારત્‍વ ક્ષેત્રમાં જોડાઈ અને અકિલા તેમજ જીએસ ટીવી કામગીરી કરી અને લોક પ્રશ્નને વાચા આપી રહ્યા છે ત્‍યારે તેમના જન્‍મદિવસ અવસરે મૂડી સ્‍વામિનારાયણ મંદિરના કળષ્‍ણ વલ્લભદાસ સ્‍વામી પાટડી ઉદાસી આશ્રમના ભાવેશ બાપુ તેમજ મુસ્‍લિમ ધર્મગુરુ અને કોમી એકતા ના રાબર એવા હજી સૈયદ યુસુફની આ બાપુ સૈયદ હાજી દાદાબાપુ ઉર્ફે ઇરફાન બાપુ સુરેન્‍દ્રનગર જિલ્લામાં કોઈપણ પ્રકારના અખબારી સમાચારોમાં કાબેલિયત સાથે એક આગવી ઓળખ મેળવી છે  પોતાની એક આગવી ઓળખ બનાવી છે ત્‍યારે તેના જન્‍મદિવસ અવસરે રાજકીય લોકો સરકારી અધિકારીઓ તેમજ વેપારી મિત્રો સહિતનાઓ આજના જન્‍મદિવસ અવસર એ તેને શુભકામના પાઠવે છે અને લોક સેવા કાર્યકર્તા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવે છે તેના જન્‍મદિવસ અવસરે પરિવારજનો સહિત તમામ સગા તોહી સંબંધીઓ દ્વારા તેના જન્‍મદિવસ અવસરે શુભકામના પાઠવી છે અને જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહે તેવી પણ આજના જન્‍મદિવસ અવસરે દુવા સાથે લાગણી વ્‍યક્‍ત કરી છે, ત્‍યારે આજના જન્‍મદિવિસ અવસરે ખાસ કરીને અકિલા પરિવાર પણ ફજલભાઈ ચૌહાણને જન્‍મદિવસ અવસરની શુભકામના પાઠવે છે.

(12:08 PM IST)