<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ગોંડલના ‘અકિલા'ના ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીના પુત્ર માનવનો જન્‍મદિન

ગોંડલ,તા. ૨૨: ગોંડલના ‘અકિલા'ના ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીના પુત્ર માનવભાઇ ભોજાણીનો આજે જન્‍મદિવસ છે. નાનાપણથી જ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે. ૨૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેમના જન્‍મદિન નિમિતે લોકો તેમના મો. નં. ૯૫૧૨૦ ૯૫૧૯૯ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(11:32 AM IST)