<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

બ્રહ્મસેનાના જગદીશ ઠાકરનો આજે જન્‍મદિન

રાજકોટ,તા. ૨૨: અમદાવાદ ખાતે બ્રાહ્મણ પરિવારના બ્રહ્મ સેનાના મુખ્‍ય કારોબારી સભ્‍ય જગદીશભાઇ ઠાકર (મો. ૯૯૦૪૨ ૯૯૨૮૬)નો આજે જન્‍મદિવસ છે. આજે જન્‍મદિવસે બ્રહ્મસેના અધ્‍યક્ષ જગદીશ રાવલ તથા અન્‍ય હોદેદારો, સ્‍નેહીજનો મિત્રોએ શુભેચ્‍છા પાઠવી છે.

(4:06 PM IST)