તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
News of Wednesday, 24th July 2024
રાજકોટ જીલ્લા યુવા ભાજપ મંત્રી ડો. મનોજભાઇ કાછડીયાનો જન્મદિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ર૪ :.. લોધીકા તાલુકાના વિરવા ગામના ખેડૂત પુત્ર તેમજ સામાજિક રાજકીય અગ્રણી ડો. મનોજભાઇ કાછડીયાનો જન્મ દિવસ છે. અત્યારે તેઓ રાજકોટ જીલ્લા યુવા ભાજપ તેમજ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામગીરી બજાવી રહેલ છે. તેમને સંગઠનના પદાધિકારીઓ રાજકીય અગ્રણીઓ મિત્ર સર્કલમાંથી જન્મ દિવસની શુભેચ્છા મળી રહેલ છે. મો. ૯પ૭૪૭ ૮પ૮૧૧
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
