<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ગાંધીનગરના અધિક કલેકટર ડી. કે. બ્રહ્મભટ્ટનો જન્‍મદિન

રાજકોટ : સાબરકાંઠાના ભૂતપૂર્વ અને ગાંધીનગરના વર્તમાન નિવાસી અધિક કલેકટર ડો. ડી. કે. બ્રહ્મભટ્ટનો જન્‍મ તા. ર૪ જુલાઇ ૧૯૭૮ ના દિવસે થયેલ. તેઓ અગાઉ પાટણ અને પ્રાંતિજમાં મામલતદાર, ડીસા અને ભાવનગરમાં પ્રાંત અધિકારી, અમદાવાદમાં જિલ્લા પુરવઠા અધિકારી, તત્‍કાલીન મહિલા, બાળ કલ્‍યાણ મંત્રી વિભાવરીબેન દવેના અંગત સચિવ રાજયના વેલફેર કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેમણે પી.એચ.ડી.ની પદવી મેળવેલ છે. આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમને ઠેરઠેરથી શુભેચ્‍છા મળી રહી છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૯૦૩પ, મો. ૯૯૭૮૪ ૦પ૦૪૯ ગાંધીનગર

(3:07 PM IST)