તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
અમદાવાદના ડે.મ્યુ. કમિશનર મિહિર પટેલનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ ડે.મ્યુ. કમિશનરશ્રી મિહિર પટેલનો જન્મ તા. ર૪ જૂલાઇ ૧૯૯૦ ના દિવસે થયેલ. તેઓ ર૦૧પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ જામનગર અને છોટાઉદેપુરમાં ડી.ડી.ઓ પદે હતાં. આજે પાંત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૯૯૭૮૪ ૦૮૭૬૭ અમદાવાદ
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
