<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

નવસારીના અધિક કલેકટર કેતન જોષીનો જન્‍મદિન

રાજકોટ  નવસારી નિવાસી અધિક કલેકટર શ્રી કેતન પી. જોષીનો જન્‍મ તા. ર૪ જૂલાઇ ૧૯૬૮ ના દિવસે થયેલ. તેઓ મુળ રાજકોટના વતની છે. અગાઉ ગોંડલ અને જસદણ ડી.ટી.ઓ. લાલપુરમાં પ્રાંત અધિકારી, જામનગરમાં ડી. એસ. ઓ. અને ડે. ડી. ડી. ઓ. મોરબી પ્રાંત અધિકારી અને નિવાસી અધિક કલેકટર, જીઆઇડીસીમાં વહીવટી નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. આજે પ૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ફોન નં. ૦ર૬૩૭ ર૪૪૯૯૯

અને ૯૯૭૮૪ ૦પ૧૮૭ નવસારી

(3:08 PM IST)