તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Friday, 26th July 2024
ગોંડલ તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ કિશનભાઇ ઠુંમરનો જન્મદીવસ

ગોડલ : ગોડલ તાલુકા યુવા ભાજપના પૂર્વ મુખ અને તરવરીયા આગેવાન, રાજકોટ જિલ્લા પîચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન બટુકભાઈ ઠુîમરના પુત્ર કિશન ઠુîમરનો ૨૬ જુલાઈના રોજ જન્મ દીવસ છે. તેઓ સરદારધામ ગોîડલ તાલુકા કન્વીનર અને લઉંવા પટેલ સમાજના યુવા આઇકોન અનેક સેવાકીય કાર્યો જેવા કે સમૂહલગ્ન,સરસ્વતી સન્માન સમારોહ, બ્લડ ડોનેશન કેમ્પમાî જેમનુî મહત્વનુî યોગદાન છે. બહોળો મિત્ર વર્ગ ધરાવતા કિશનભાઇને તેમના જન્મદિવસ નિમિત્તે તેમને મો.નં. ૯૭૨૭૨૨૭૯૯૯ ઉપર શુભેચ્છાઅોનો ધોધ વરસી રહ્ના છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
