<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

મુંબઈના સેવાભાવી સતિષભાઈ પરમારનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬
મુંબઈના સેવાભાવી સતિષભાઈ પરમારનો આજે જન્મદિવસ છે.
    પૂ. જેન્તિરામબાપાના શિષ્ય અને મુંબઈ બેઠકનું સંચાલન કરતા સતિષ ભાઈને જન્મદિન નિમિતે 
મો.નં. ૦૯૮૨૦૫૪૧૦૫૫ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે. 

 

(2:47 PM IST)