News of Monday, 29th July 2024
કોંગ્રી અગ્રણી પ્રભાતભાઇ ડાંગરનો જન્મદિવસ : પ૬ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : કોંગ્રેસના લડાયક નેતા ૧૦૮ ની જેમ કામ કરતા અને વોર્ડ નં. ૧૩ ની સમસ્યાઓ માટે તાત્કાલિક ઉકેલ માટે લોકો માટે ઉભા રહેતા હોય ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વ્યવસાયે બિલ્ડર છે અનેક સંસ્થા સાથે જોડાયેલ એવા પ્રભાતભાઇ આજરોજ પ૬માં વર્ષમાં પ્રવેશ કરતા જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
