<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

પૂજા હેન્‍ડલુમના ગીરધરલાલ અડવાણીનો આજે જન્‍મદીવસ

રાજકોટઃ અહીના મવડી રોડ પર આવેલ પૂજા હેન્‍ડલુમના ગીરધરલાલ અડવાણી નો જન્‍મિ દવસ છે ે. તા. ૨૯-૭- ૧૯૫૩ ના રોજ જન્‍મેલા ગીરધરલાલ ૭૧ વર્ષ  પુરા કરી ૭૨ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તે ઓ સીંધી લોૈહાણા સમાજના અગ્રણી છે અને ૩૨ વર્ષ થી કાપડના વ્‍યવસ્‍યાય સાથે સંકળાયેલા છે.  મો. ૯૩૨૭૫ ૫૩૬૩૬

(3:09 PM IST)