News of Tuesday, 30th July 2024
નિવૃત્ત મુખ્ય માહિતી કમિશનર અમૃતભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાતની રાઇટ ટુ ઇન્ફોર્મેશન કચેરીના મુખ્ય કમિશનર પદેથી આજે જ નિવૃત્ત થયેલા શ્રી અમૃતભાઇ પટેલનો જન્મ ૧૯પ૯ ના વર્ષની ૩૦ જુલાઇએ થયેલ. આજે ૬૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આઇ. એ. એસ. કેડરનાં નિવૃત્ત અધિકારી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં વર્ષો સુધી સેવા આપેલ. નાગરિક પુરવઠા વિભાગ, શહેરી વિકાસ વિભાગ, અન્ન આયોગ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૦૦૭ ગાંધીનગર
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
