News of Tuesday, 30th July 2024
વિસાવદર તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ ગીજુભાઇ વિકમાનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૩૦: અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પુ. સંતશ્રી મુકતાનંદજી બાપુના કૃપા પાત્ર સેવક તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પુર્વ ઉપપ્રમુખ તથા અબતક દેૈનિકના પત્રકાર અને વિસાવદર તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ તેમજ શ્રી સાઇનાથ કેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ચેરમેન તેમજ સમસ્ત બ્રહ્મસમાજ વિસાવદર તાલુકાના પ્રમુખ શ્રી તથા માનવ સેવા સમીતીના મહામંત્રી ગીજુભાઇ વિકમાનો આજે જન્મદિન છે.
જ્ઞાતિબંધુને નાના મોટા તમામને મદદરૂપ થનાર તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને જ્ઞાતિ વિકાસના દરેક કાર્યમાં જેમનો આર્થીક સહયોગ હોય જ એવા જ્ઞાતિપ્રેમી જ્ઞાતિ સેવક ગીજુભાઇ વિકમા માંડાવડના જન્મદિવસ નિમીતે મો.નં. ૯૯૦૯૭ ૦રપપર ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
