News of Tuesday, 30th July 2024
જુનાગઢના આદર્શ શિક્ષક દેવાણંદભાઇ અખેડનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦: જુનાગઢ નાલંદા વિદ્યાલયનાં આદર્શ શિક્ષક દેવાણંદભાઇ રામભાઇ અખેડનો આજે જન્મ દિવસ છે.
પછાત વિસ્તારના આ શાળામાં ગરીબ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરતાં ઉચ્ચ માધ્યમિક વિભાગના આદર્શ શિક્ષક એવા દેવાણંદભાઇને જન્મ દિન નિમિતે મો. નં. ૮૮૬૬૩ ૩૭૬૯૩ ઉપર અભિનંદનવષર્ાા થઇ રહી છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
