News of Wednesday, 31st July 2024
શહેર ભાજપ વોર્ડ નં. ૯ ના મહામંત્રી પ્રવિણ સેગલીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ : આહિર સમાજનાં યુવા અગ્રણી શ્રી પ્રવીણ સેગલીયા કે જેઓને હાલમાં જ વોર્ડ નં. ૯, મહામંત્રી, રાજકોટ શહેર ભાજપમાં નિમણુક કરવામાં આવેલ છે.
તેઓ મુરલીધર યુવા ગ્રુપ (કૃષ્ણ જન્મોત્સવ), સાધુ વાસવાણી રોડના આયોજક પણ છે. તેઓ આહિર સમાજ વૈચારીક ક્રાન્તી ગ્રુપ રાજકોટ-પヘમિ ઝોનનાં કન્વીનર, પ્રમુખ રાજકોટ તાલુકા યુવા ભાજપ તરીકે સેવા આપેલ, અલખધણી અન્નક્ષેત્ર (મુંજકા) અને ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ, આહિર બોર્ડીંગ - રાજકોટનાં ખજાનચી છે. આહીર શૌર્ય દિવસ સમિતિનાં કમીટી મેમ્બર, રાજકોટ સાયકલ કલબનાં મેમ્બર છે. તેમના પિતાશ્રી ભુપતભાઇ સેગલીયા ભોલેનાથ મહાદેવના અનન્ય ભકત અને ઉપાસક છે. મો. ૯૩૭પ૪ ૮૮૮૮૮ છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
