<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

આઇ.એ.એસ.કેડરના અધિકારી મનીષ ગુરવાણીનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત સ્‍ટેટ ઇલેકટ્રોનિકસ મિશનના ડીરેકટર શ્રી મનીષ ગુરવાણીનો જન્‍મ તા. ૩૧ જુલાઇ ૧૯૯ર ના દિવસે થયેલ. આજે ૩૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૭ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ જામનગરમાં સપ્‍લીમેન્‍ટરી મદદનિશ કલેકટર, ભૂજમાં મદદનિશ કલેકટર, વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૪૭૮૦

મો. ૯૭ર૪૦ ૦૧૩૯૭ ગાંધીનગર

(3:43 PM IST)