<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ફીલ્‍મ હેલ્લારોંમાં નારીપ્રાત્રની વેશભુષા ના કર્ણધાર મગી રબારી નો જન્‍મદીવસ

ભાવનગરઃતા. ૫:ફીલ્‍મ હેલ્લારોમાં નારી પાત્રની વેશભુષા તણખલાભર પણ અપેક્ષા રાખ્‍યા વિના બનાવી આપ્‍યાએ નખત્રાણા (કચ્‍છી)ના શ્રી મતી મગી એન. રબારીનો તા. ૫ ઓગસ્‍ટના જન્‍મદીવસ છે. મગીબેન ૧૪ વર્ષની વયે થી ભરતકામ રબારી ડ્રેસ,સીલાઇકામ, એમબ્રોઇડરીનું વર્કશોપ ચલાવી અનેક બહેનો ને નીઃશુલ્‍ક આ કામ શીખવાડી પગભર બનાવી રહ્યા છે

(12:09 PM IST)