તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
ગુજરાતના નાણા વિભાગના સચિવ આરતી કંવરનો જન્મદિન
રાજકોટના ભૂતપૂર્વ મ્યુનિસીપલ કમિશનર

રાજકોટ : ગુજરાતના નાણા વિભાગના સચિવ (આર્થિક બાબતો) તરીકે ફરજ બજાવતા આરતી કંવરનો જન્મ તા. પ ઓગસ્ટ ૧૯૭પ ના દિવસે થયેલ. આજે પ૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હિમાચલ પ્રદેશના વતની અને ર૦૦૧ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.
રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર, ભરૂચમાં કલેકટર, રાજયમાં કોમર્શીયલ ટેક્ષ કમિશનર દિલ્હીમાં નિવાસી કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. નં. ૯૯૭૮૪ ૦૭૮૮૮ ગાંધીનગર
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
