<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજાનો જન્‍મદિવસ

ગોંડલઃ ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જનકસિંહ જાડેજાનો આજે ૬ ઓગસ્‍ટના રોજ જન્‍મદિવસ છે. મૂળ કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામના વતની અને હાલ ગોંડલને કર્મભુમી બનાવી અનેક સામાજિક કાર્યો, આયુષ્‍યમાન કાર્ડના કેમ્‍પ, મેડિકલ કેમ્‍પ, રક્‍તદાન કેમ્‍પ સહિત અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલ કુલદીપસિંહ જાડેજા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે.

બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય તેમને તેમના જન્‍મદિવસન નિમિત્તે તેમના મો.૮૫૧૧૮ ૬૦૬૫૮ પર શુભેરછાઓનો વરસાદ વરસી રહ્યો છે.

(9:40 AM IST)